Gujarati PDF Generator

શાળાનું નામ: સરસ્વતી વિદ્યાલય

એડ્રેસ: ambavadi, અમદાવાદ

ડાયસ કોડ: 123456

ઇન્ડેક્ષ નં: 998877

જાવક નં: JV/2025/012

તારીખ: 28-05-2025

પ્રતિ શ્રી:
શિક્ષણ અધિકારીશ્રી,
જિલ્લા શિક્ષણ કચેરી,
અમદાવાદ.

વિષય: વિદ્યાર્થીઓના પરિણામની માહિતી મોકલવા બાબત.

મહાનુભાવ,
ઉપરોક્ત વિષયક જણાવવાનું કે અમારી શાળાના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું પરિણામ નીચે મુજબ છે. કૃપા કરીને નોંધ લેશો.

સ્થળ: અમદાવાદ

આચાર્યનો સહી સિક્કો